ટંકારામાં એમ.પી. ના બે શખ્સે મહિલાનું અપહરણ કરી દુસ્કર્મ ગુજર્યાની ફરિયાદ નોઁધાણી

- text


ટંકારાના સરાયા ગામમાં રહેતી મહિલાનું થોડા દિવસ પહેલા મુળ એમ.પીના બે શખ્સોએ અપહરણ કરી દૂસ્કર્મ આચર્યાની ફરિયાદ નોઁધાતા ચકચાર મચી જવા પામી છે.

- text

મુળ એમ.પીની હાલ ટંકારાના સરાયા ગામમાં રહેતી મહિલાનું તેના જ ગામમાં રહેતા મૂળ એમ.પી.ના આરોપી કાજુ બાપુ ભુરીયા અને ભારત નામામુલ ભુરીયાએ તા. 7 સપ્ટેમ્બરના રોજ તેનુ અપહારણ કરી બળજબરી પુર્વક બંનેએ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા. અા બનાવની ટંકારા તાલુકા પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

- text