મોરબીના ઘુંટુ રોડ પર વિચિત્ર અકસ્માત : 3ને ઇજા

- text


કુદરરી હાજતે જઈ રહેલા યુવાનને મોટર સાયકલ ચાલકે હડફેટે લેતા ત્રણને ઇજા

- text

મોરબી : મોરબીના ઘૂંટુ રોડ પર વિચિત્ર અકસ્માત સર્જાતા ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ ધુટુ રોઽ ઉપર સોબેર સીરામીક પાસે કુદરતી હાજતે જઇ રહેલ બાબુ ધુમસીંગ અમરીયા (ઉ.વ.45) રહે.ઝીલટોપ ગ્રેનાટો વાળા ને ઽબલ સ્વારી બાઇક માં જતા (1) સત્યપ્રકાશ અનિલકુમાર (ઉ.વ.20) (2) હાકિમસિંધ બલદુરામ (42) રહે.બન્ને સિમ્પોલો વિટ્રીફાઇઽ વાળાઅે હઽફેટે લેતાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text