હળવદના પત્રકાર મયુર રાવલનો આજે જન્મદિવસ

- text


હળવદ : હળવદના પત્રકાર મયુરભાઈ રાવલનો આજે જન્મદિવસ છે,હળવદના સેવાભાવી અને શરણેશ્વર મહાદેવના અનન્ય ભક્ત તેમજ હળવદના ભૂદેવોના વ્હાલા મયુર ભાઈ રાવલના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના અને તંદુરસ્ત આયુષ્ય ઈશ્વર આપને આપે. જીવનમાં પ્રગતિની વણઝાર વણથંભીરહે. જીવનમાં સદાયે મંગલ વિચારોનું સર્જન કરો. સાથે સાથે જીવનની પ્રત્યેક ક્ષણ નવો અનુભવ, નવું શિક્ષણ તેમજ નવા વિચારો મેળવો એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી આવનારા વર્ષો શારિરિક, માનસિક, આર્થિક અને નિરામય નિર્વિજ્ઞે પસાર થાય એવી સર્જનહાર શ્રી શરણેશ્વર દાદા ને પ્રાર્થના સાથે મિત્રો,સ્નેહીજનો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.

- text

- text