ખનીજચોરી મામલે પાંચ ટ્રક ઝડપી લેતું ખાણખનીજ વિભાગ

- text


મોરબી : મોરબી જીલ્લામાં ચાલતી બેફામ ખનીજ ચોરી રોકવા આજે વહેલી સવારે ખાણ ખનીજ વિભાગે ચેકીંગ હાથ ધરી પાંચ ટ્રક ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ખાણખનીજ વિભાગ દ્વારા આજે હાઇવે પર ચેકીંગ હાથ ધરી ખનીજ ચોરી બદલ પાંચ ટ્રક ઝડપી લઈ બી ડિવિઝન પોલીસ મથકને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text