મોરબી : સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસ જવાનો માટે મેડીકલ કેમ્પ યોજાયો

- text


મોરબી : આજ રોજ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે સિવિલ હોસ્પિટલના ઉપક્રમે મોરબી એ ડીવીઝન પોલીસ અને બી ડીવીઝન પોલીસના જવાનો માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ મેડીકલ ચેકઅપ કેમ્પમાં મોરબી એ અને બી ડીવીઝન પોલીસના પી.આઈ. પીએસઆઈ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ લાભ લીધો હતો. એ ડીવીઝન પોલીસના ૧૦૦થી વધુ પોલીસના જવાન તેમજ બી ડીવીઝન પોલીસ મથક ખાતે ડીવાયએસીપ કે.બી. ઝાલા તેમજ બી ૬૫ પોલીસ કર્મચારીઓએ ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર નિદાન કરાવ્યું હતું.⁠⁠⁠⁠

- text

- text