માળીયા અકસ્માત સર્જાતા : 2 ઇજા

- text


માળીયા : અળયાણી ટોલ નાકા પાસે ફિરોઝભાઈ ઇસ્માઇલભાઈ (ઉ.20) રહે સુરેન્દ્રનગર કાલે સાંજે પોતાની રીક્ષા લઈને જતા હતા તે દરમિયાન એક સીફ્ટ કાર GJ 12 C9 8406 ચાલક પુરપાટ ઝડપે આવી રહી હતી અને રિક્ષાને ઠોકર મારતા રીક્ષા અને કાર રોડ પરથી નીચે ઉતરી જતા બેન્નેને ઇજા થતા સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેથી ફિરોઝભાઈએ આરોપી કાર ચાલાક સામે માળીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. મળીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text