મોરબી : ચંપાબેન ચુનીલાલ જોશીનું અવસાન

મોરબી : ચા. મ. મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર (ધુનડા), હાલ મોરબી નિવાસી ચંપાબેન ચુનીલાલ જોશી, તે ચુનીલાલ ગિરજાશંકરના પત્નિ તથા પિયુષભાઇ અને નિલેશભાઈના માતા, દિપકભાઈના ભાભી તેમજ રોનકના ભાભુ અને નરેન્દ્ર શંકરલાલ ત્રિવેદી, અંનતભાઈ, વિનુભાઈ, મુગટભાઈ અને પરેશભાઈના બહેનનું તા. 28 જૂન, 2020 રવિવારના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોના મહામારીના કારણે સદ્દગતનું બેસણુ મોકૂફ રાખેલ છે.