મોરબી : મણીરામસિંહ તોમરનું અવસાન

મોરબી : મણીરામસિંહ તોમર (ઉ.વ. ૭૫)નું તા. 02/06/2020 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. કોરોનાની મહામારીના કારણે બેસણું રાખેલ નથી. ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકાશે. (વિનોદસિંહ તોમર 98252 22930, કૈલાશસિંહ તોમર 97278 14055, સુભાષસિંહ તોમર 97122 22922, ઉદયસિંહ તોમર 99796 74474, છોટુસિંહ તોમર 98790 10560)