મોરબી જિલ્લા પંચાયતની કાલે સામાન્ય સભા : બજેટ કરાશે રજૂ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આવતીકાલે તા.29ને શનિવારના રોજ સામાન્ય સભા યોજાનાર છે. જેમાં અંદાજપત્ર રજૂ કરવામાં આવનાર છે. આ સાથે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના લેબર બજેટ વર્ષ 2020-21 મંજુર કરવામાં આવશે. ઉપરાંત સામાજિક ન્યાય સમિતિમા એક કો-ઓપટ સભ્યની નિમણુંક કરવામાં આવશે.

- text