મોરબી : કિરીટભાઈ હરગોવિંદભાઈ રાવલનું અવસાન, શનિવારે બેસણું

મોરબી : કિરીટભાઈ હરગોવિંદભાઈ રાવલ, તે ધવલભાઈ, પુજાબેન તથા પ્રિતીબેનના પિતા, કમલેશભાઈ તથા સ્વ. મનોજભાઈના મોટાભાઈ, નિશીથભાઈ તથા રાજભાઈના ભાઈજી, નવલશંકર કલ્યાણજી જોષી (ધ્રોલ)ના જમાઈ તેમજ સ્વ. કાંતિલાલ, શાસ્ત્રી રમણીકભાઈ (મામા), સ્વ. દિનુભાઈના ભાણેજનુ તા. ૨૩/૧/૨૦૨૦, ગુરુવારે અવસાન થયેલ છે. સદગત્નુ બેસણુ તા. ૨૫/૧/૨૦૨૦ શનિવાર, સાંજે ૪ થી ૫:૩૦ તેમના નિવાસ સ્થાન વિધુઁતનગર, મોરબી-૨ ખાતે રાખેલ છે.