મોરબીના ભરતવન ફાર્મમાં દરેક પ્રસંગોની ઉજવણી બનશે જીવનભરનું સંભારણું

2 લકઝરીયસ બેન્કવેટ હોલ, 8 એસી રૂમ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ, પ્રસંગને અનુરૂપ મનમોહક ડેકોરેશનની પણ વ્યવસ્થા

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના ભરતવન ફાર્મમાં દરેક પ્રસંગોની ઉજવણી જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. કારણકે અહીં આહલાદક વાતાવરણ વચ્ચે તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જેથી પ્રસંગમાં આવેલા મોંઘેરા મહેમાનો દરેક ક્ષણને મન ભરીને ખૂબ કમ્ફર્ટથી માણી શકશે. તો આપના કોઈ પણ પ્રસંગની ઉજવણી અચૂકપણે ભરતવન ફાર્મમાં જ કરો અને પ્રસંગને યાદગાર બનાવો. મોરબી નજીક નેશનલ હાઈવે ઉપર ભરતનગર ગામ પાસે કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું ભરતવન ફાર્મ અનેક સુવિધાથી સજ્જ છે. સગાઈ વિધિ, લગ્ન, રિસેપશન, સંગીત સંધ્યા, બર્થડે પાર્ટી, ગોત્રીજ, કોર્પોરેટ મિટિંગ, ગેટ ટુ ગેધર, બેબીશાવર જેવા પ્રસંગો માટે ભરતવન ફાર્મ બેસ્ટ લોકેશન છે. અહીં પ્રસંગની ઉજવણી માટે 50 હજાર સ્કવેર ફૂટનો વિશાળ એરિયા છે. 50 હજાર સ્કવેર ફૂટનો પાર્કિંગ એરિયા છે. 600 લોકોની ક્ષમતા ધરાવતા બે અદ્યતન હોલ છે. એસી અને સોલાર સહિતની સુવિધા સાથે 8 રૂમ પણ છે. અહીંના એક ગ્રાઉન્ડમાં 1500થી વધુ લોકો પ્રસંગ માણી શકે છે. આ પ્રકારના કુલ 2 ગ્રાઉન્ડ અહીં ઉપલબ્ધ છે.

ભરતવન ફાર્મ તમામ પ્રસંગોને અનુરૂપ ડેકોરેશનની પણ વ્યવસ્થા છે. ભરતવન ફાર્મ ઓમ ડેકોરેટર્સ દ્વારા સંચાલન થાય છે. ઉપરાંત અહીં વ્રજ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા તમામ ઇવેન્ટનું પણ સંચાલન કરી આપવામાં આવે છે. વર- કન્યાની એન્ટ્રી, લગ્નગીત, અન્ય કોઈ ઇવેન્ટ અહીંથી જ મેનેજ કરી આપવામાં આવે છે. આપના પ્રસંગને દીપવવા માટે ભરતવન ફાર્મ શ્રેષ્ઠ લોકેશન છે. તો આ લોકેશનનો લ્હાવો એક વખત અચૂકપણે લેવા જેવો છે. વધુ વિગત માટે મો.નં. 8320571753 અથવા 7600006714 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.