મોરબીવાસીઓ માટે ખુશખબર : ‘શોપ સેવ’ એપમાં ઓર્ડર કરીને ઘર બેઠા મેળવો મનપસંદ ફૂડ

- text


તમારા મનગમતા રેસ્ટોરેન્ટ, ફાસ્ટફૂડ, ડેઝર્ટ,બેકરી, સિટી સ્પેશિયલ, સ્વીટ શોપમાંથી ઓર્ડર કરો અને ખૂબ જ ઝડપી ડિલિવરી મેળવો : મોરબીવાસીઓ માટે બે આકર્ષક ઓફર્સ પણ ખરી જ…

( પ્રમોશનલ આર્ટિકલ)મોરબી : મોરબીવાસીઓ માટે હવે ઘર બેઠા ફૂડ મેળવવાનું ખૂબ સરળ બન્યું છે. કારણકે હવે તમારા કોઈ પણ મનગમતા રેસ્ટોરેન્ટ, ફાસ્ટફૂડ, ડેઝર્ટ,બેકરી, સિટી સ્પેશિયલ, સ્વીટ શોપમાંથી ‘ શોપ સેવ’ (shop save) એપ મારફરે ઓર્ડર કરીને ડિલિવરી મેળવી શકાશે. વધુમા મોરબીવાસીઓ માટે ‘શોપ સેવ’ (shop save) એપમા ખાસ બે આકર્ષક ઓફર્સ પણ મુકવામાં આવી છે.

સ્વાદના શોખીન મોરબીવાસીઓ આંગળીના ટેરવે પોતાની મનપસંદ જગ્યાએથી મનગમતું ફૂડ ઘર બેઠા મેળવે તેવા હેતુથી ‘શોપ સેવ’ (shop save) એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ મોરબીવાસીઓને ખૂબ ઉપયોગી નિવડવાની છે. જેમાં લોકો મનગમતા રેસ્ટોરેન્ટ, ફાસ્ટફૂડ, ડેઝર્ટ,બેકરી, સિટી સ્પેશિયલ, સ્વીટ શોપમાંથી ઓર્ડર કરશે એટલે ખૂબ નજીવા ડિલિવરી ચાર્જ ઉપર ઘેર બેઠા ફૂડનું પાર્સલ મળી જશે. ‘શોપ સેવ'(shop save) દ્વારા બે ખાસ ઓફર પણ મુકવામાં આવી છે. જેમાં મહિનાના પ્રથમ 3 ઓર્ડર ઉપર 50 ટકા કેશબેક આપવામાં આવશે. આ કેશબેક વધુમાં વધુ રૂ. 75નું હશે. આ કેશબેક સીધું તમારા વોલેટમાં જમા થશે. જેનું બેલેન્સ તમે બીજા ઓર્ડરમાં ઉપયોગમાં લઇ શકશો.

- text

બીજી ઓફર ડિસેમ્બર બોન્ઝા છે. જેમાં ગ્રાહકે રૂ. 299નું પેકેજ ખરીદવાનું રહેશે. આ પેકેજની મેમ્બરશીપ એક મહિનાની રહેશે. જેમા રૂ. 400ની બેલેન્સ વોલેટમાં આપવામાં આવશે. આ બેલેન્સ રેસ્ટોરન્ટ અને ફન વર્લ્ડમાં ત્યાં જઈને તેમના નિર્ધારિત ડિસ્કાઉન્ટ પર વાપરી શકશો. ઉપરાંત પેકેજમાં 10 ફૂડ ડિલિવરી સર્વિસનો ચાર્જ માફ કરી દેવાશે અને બ્રાન્ડેડ કંપનીની ચા ( 500 ગ્રામ) અને ખાંડ ( 500 ગ્રામ)ની ફ્રી હોમ ડિલિવરી અપાશે. પેકેજ બુક કરાવવા માટે મો.નં. 9712900711 ઉપર પેટીએમ, ફોનપે અથવા ગુગલપેથી પેમેન્ટ કરી શકાશે.

આમ હવે મોરબીવાસીઓને ઘર બેઠા ખૂબ સરળતાથી મનપસંદ ફૂડ મળવાનું છે. સાથોસાથ બે ખાસ ઓફર્સનો લાભ પણ મળવાનો છે. તો આજે જ ‘શોપ સેવ’ (shop save) એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાંથી ઓર્ડર કરી ફૂડ ઘેર બેઠા મેળવો. વધુમાં ‘શોપ સેવ’ (shop save) દ્વારા ઓફલાઇન સર્વિસ પણ ઉપ્લબ્ધ છે. જેમા ડિલિવરી મેળવવા માટે ગ્રાહકે મો.નં. 9054293882નો સંપર્ક કરવાનો રહેશે. ‘શોપ સેવ'(shop save)ની ઓફીસ ઓલ ઇન વન માર્કેટિંગ સર્વિસ, ચોથો માળ, આશાપુરા ટાવર, સુપર માર્કેટ સામે, ન્યુ બસ સ્ટેન્ડ નજીક, મોરબી ખાતે આવેલ છે. જે વેપારીઓ ‘શોપ સેવ’ (shop save) સાથે જોડાવા ઇચ્છતા હોય તેઓ રૂબરૂ સંપર્ક કરી શકે છે. વધુ વિગત માટે મો.નં. 7600075041 અથવા 9712900711 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

કોન્ટેક્ટ નંબર : 9712900711
7600075041
ઓફિસ : શોપ સેવ, આશાપુરા ટાવર, ચોથો માળ, સુપર માર્કેટ ની સામે, નવા બસ સ્ટેન્ડ ની નજીક, મોરબી.
વેબ સાઈટ : www.shop-save.co.in
FB : https://www.facebook.com/morbishopsave/?modal=admin_todo_tour

Instagram : https://www.instagram.com/morbishopsave/?hl=en

https://play.google.com/store/apps/details?id=com.ankit.shopsave&referrer

- text