મોરબીની લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝમાં હવે ફરી રિટેઇલ આઉટલેટ શરૂ, ગ્રાહકોને થશે મોટો ફાયદો

રૂ. 200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી : વ્યાજબી ભાવે શ્રેષ્ઠ ક્વોલિટીવાળા ચપ્પલ, સ્લીપર અને સેન્ડલ અનેકવિધ ડિઝાઇનમાં ઉપ્લબ્ધ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ ખાતે હવે રિટેઇલ આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રૂ. 200ના 1 જોડી અને રૂ. 500મા 3 જોડી ચપ્પલ, સ્લીપર અને સેન્ડલનું વેચાણ થઈ રહ્યું છે. મોરબીમાં ચાંચાપર ગામ નજીક ખાનપર રોડ પર થોરાળા પાટિયા પાસે ફૂટવેર પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતા લીંકીંગ ફૂટવેર ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્યાં હોલસેલની સાથોસાથ રિટેઇલ આઉટલેટનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આ આઉટલેટમાં જેન્ટ્સ, લેડીઝ અને બાળકો માટે ચપ્પલ, સેન્ડલ અને સ્લીપર ઉપ્લબ્ધ છે. જેમાં રૂ. 250 થી લઈને રૂ. 400 સુધીના ચપ્પલ, સેન્ડલ અને સ્લીપરનું ખૂબ વ્યાજબી ભાવે વેચાણ થશે.અનેકવિધ ડિઝાઇનમા ચપ્પલ, સેન્ડલ અને સ્લીપર ઉપ્લબ્ધ છે. જેમાં રૂ. 200ની 1 જોડી તેમજ રૂ. 500ની 3 જોડી આપવામાં આવી રહી છે. અહીં શ્રેષ્ઠ ક્વોલિટી વાળા ઇન્ડિયન બેસ્ટ પીયુ ચપ્પલ ફેક્ટરી ભાવે આપવામાં આવી રહ્યા છે. હોલસેલ ભાવે રિટેઇલ ફૂટવેરનો આ લાભ ચૂકવા જેવો નથી. વધુ વિગત માટે પ્રીતેશભાઈ અંબાણી મો.નં.9909191261અથવા કિશનભાઈ અઘારા મો.નં. 8320565262નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274