ટંકારામાં નિ:શુલ્ક દાદુ સાયન્સ લેબનું ઉદ્ઘાટન

મોરબી : દાદુ ફાઉન્ડેશનના પ્રમુખ ગુણવંતભાઈ ચાવડા તથા સુરેશભાઈ ચાવડાના પિતા અંબાલાલભાઈ ચાવડાની 22મી પુણ્યતિથિ નિમિત્તે ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળા તથા વાંકાનેર તાલુકાની તીથવા હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સાયન્સના પ્રયોગોને પ્રેકટિકલી સમજી શકે તે હેતુથી નિ:શુલ્ક લેબ માટેની કીટો આપી દાદુ સાયન્સ લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ દાદુ સાયન્સ લેબમાં ટેક્નોસ્ટાર દ્વારા સાયન્સના પ્રયોગો માટે નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટેક્નોસ્ટાર દ્વારા 2000થી વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રયોગોની વિગતવાર સમજણ આપવામાં આવી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274