મોરબી : હીરાબેન જયસુખલાલ જોશીનું અવસાન

મોરબી : મચ્છુ કાઠીયા મોઢબ્રાહ્મણ હીરાબેન જયસુખભાઇ જોશી (ઉ.વ, 82) તે તે તુલસી ગ્રુપ મોરબીના પુસ્કરભાઈ, યોગેશભાઈ ના માતા તથા અમિત, પ્રતીક, પ્રસિધ્ધના દાદીનું તા. 17 ના રોજ અવસાન થયેલ છે , સદ્દગતનું બેસણું તા. 19 ને ગુરુવારે સાંજે 4 થી 6 એ.કે. પટેલ કોમ્યુનિટી હોલ, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, છોટાલાલ પેટ્રોલપમ્પ વારી શેરી , શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે