સુલતાનપુરના ચંદ્રકાંતભાઈ હરખજીભાઈ વિડજાનું અવસાન : સોમવારે બેસણું

માળિયા : સુલતાનપુર ગામના રહેવાસી ચંદ્રકાંતભાઈ હરખજીભાઇ વિડજા (ઉ.વ.25) તે હરખજીભાઇ મનજીભાઈ વિડજા અને રંજનબેન હરખજીભાઇ વિડજાના પુત્ર, તેમજ શીતલબેન વિડજા અને વૈશાલીબેન વિડજાના ભાઈનું તા. ૨૩-૦૮-૨૦૧૯ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૨૬-૦૮-૨૦૧૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન ગામ સુલતાનપુર (વિશાલનગર) તા. માળિયા મુકામે રાખેલ છે.