મોરબી : મગનલાલ મોહનલાલ હળવદીયાનું નિધન

મોરબી : મગનલાલ મોહનલાલ હળવદીયા ( ઉ.વ. 89)નું તા. 23ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 26ને સોમવારે સવારે 8 થી 10 આરાધના સોસાયટી-2, વિજયનગર-3 પાસે, રવાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે. ઉતરક્રિયા તા.29ને ગુરુવારે રાખેલ છે.