મોરબી : સોખડા પ્રાથમિક શાળામાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

મોરબી : મોરબીની સોખડા પ્રાથમિક શાળામાં તારીખ 1ને સોમવારે ઓવલ લેમિનેટ્સના સંદીપભાઈ પટેલ દ્વારા તમામ બાળકોને બેગ તથા મનસુખભાઇ ડાંગર દ્વારા બોલપેન અને નોટબુક તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને કંપાસ અને રાઇટિંગ પેડનું વિતરણ કરીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne