વજીબેન ભોરણીયાના અવસાન નિમિતે આજથી ત્રીદિવસીય ગુરુ પારાયણનું આયોજન

મોરબી : મોરબી સ્થિત પ્રજાપતિ વજીબેન અણદાભાઈ ભોરણીયા(ભગત)નું તારીખ 5/6/2019ના રોજ અવસાન થયું છે. ભોરણીયા પરિવારે સદગતના આત્માની મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુ પરાયણનું આયોજન કર્યું છે. તારીખ 8 જૂનથી 10 જૂન સુધી ત્રિદિવસીય ગુરુ પારાયણનું પઠન નિત્ય સાંજે 04:00 થી 06:00 દરમ્યાન પીપળી વાળા પ્રદીપભાઈ કરશે. મિલન પાર્ક સોસાયટી, શોભેશ્વર રોડ, મોરબી સ્થિત ભોરણીયા પરિવારના નિવાસ્થાને યોજાયેલ આ ગુરુ પારાયણનું રસપાન કરવા ભોરણીયા પરિવારે જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne