મહેન્દ્રભાઈ માધવજીભાઈ નેગાંધીનું અવસાન

મોરબી : મહેન્દ્રભાઈ માધવજીભાઈ નેગાંધી ઉ.વ. ૮૫નું તારીખ ૧૯ના રોજ અવસાન થયું છે.
સદગતનું ઉઠમણું તારીખ ૨૦/૦૫/૨૦૧૯ને સોમવારે સાંજે ૦૫:૩૦ કલાકે નવગામ ભાટીયા મહાજન વાડી, ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે.