મોરબી : પાણી પુરવઠાના નિવૃત ઈજનેર પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલનું અવસાન

મોરબી : પાણી પુરવઠા બોર્ડના નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલ (ઉં. વ.67) તે ચંદ્રેશભાઈ (ગોવા) અને મેઘનાબેન કૌશિકભાઈ રાવલના (રાજકોટ) પિતા તથા ભરતભાઇના (અમદાવાદ) ભાઈ તથા સ્વ.સદાશિવભાઈ હરિશંકર ભટ્ટના જમાઈ તથા જગદીશભાઈ (PGVCL) અને સ્વ. હસમુખભાઈના (એલ.ઇ.કોલેજ) બનેવીનું તા.4ના રોજ ગોવા ખાતે અવસાન થયું છે. સદગતનું (બન્ને પક્ષનું) બેસણું તા.13 ને સોમવારે સવારે 10 થી 11 કલાકે રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, જી આઈ ડી સી સામે મોરબી ખાતે રાખેલ છે.