હરિહર અન્નક્ષેત્ર વાળા હરજીવનભાઈ દિવાકરનું અવસાન

મોરબી : વિશ્વ હિંદુ પરિષદના માજી પ્રમુખ તથા હરીહર અન્નક્ષેત્ર વાળા હરજીવનભાઈ દિવાકરનું અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આજે તારીખ ૪/૫/૧૯ને શનિવારે સાંજે ૪-૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાન માણેક સોસાયટી, મહાવીર સોસાયટીની બાજુમાં, નવા બસ સ્ટેશન સામેથી નીકળી પંચાસર રોડ સ્મશાન પાણીના ટાંકા પાસે સતવારા જ્ઞાતિના સ્મશાને જશે.