મોરબી તાલુકાની વાંકડા પ્રા. શાળામા કુદરતી રંગોથી ધૂળેટીની ઉજવણી

- text


મોરબી : મોરબી તાલુકાના વાંકડા ગામે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ધુળેટી રમી તેમાં ફક્ત નેચરલ કલરનો ઉપયોગ કરી એક સંદેશ પહોચાડવામાં આવ્યો કે શરીરને નુકસાન કરે તેવા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેની જગ્યા એ કુદરતી કલર ઉપયોગ કરી ધુળેટીની ઉજવણી કરવી જોઈએ.આમ શાળા દ્વારા બે દિવસ પૂર્વે ધૂળેટીની ઉજવણી કરીને લોકોને કુદરતી રંગોથી ધુળેટી ઉજવવાનું આહવાન કરવામાં આવ્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text