મોરબી : જમાલ એફ.લાખાણીનું અવસાન

મોરબી : જમાલ એફ. લાખાણી (સિવીલ એન્જીનીયર) તે મર્હુમ હાજી ફતેમહમદ લાખાણી (ચમનપર)ના પુત્ર તથા હાજી અનવર ,અબ્દુલ લાખાણીના મોટાભાઈ તેમજ જુનૈદ અને સાજીદના વાલીદ તા.૪ના રોજ અવસાન પામેલ છે.