વાંકાનેરમાં સબમર્શીબલ મોટરની લાઈન કાપી નાખતા ફરિયાદ

- text


વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા પ્રેમજીભાઇ નાગજીભાઇ વોરા, ઉ.વ ૭૫ ની વાડીમાંથી (૧) હરીભાઇ નાનજીભાઇ વોરા અને (૨) માવજીભાઇ શામજીભાઇ વોરા રહે બન્ને રાતીદેવડી તા.વાંકાનેરવાળાએ પ્રેમજીભાઈની વાડીમા અપ પ્રવેશ કરી વાડીના બોરની સબમર્શીબલ મોટરની બહારના ભાગની ફાયબરની લાઇન આશરે ૫૦ થી ૬૦ ફુટ જેટલી કિ.રૂ આશરે ૩,૦૦૦ની કાપીને ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાઈ છે.

- text

- text