મોરબી વિકાસ વિદ્યાલયની બાળાઓને રાસગરબા રમાડતું ઉમિયા યુવક ગરબી મંડળ

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાકઁના ઉમિયા યુવક ગરબી મંડળ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ વિકાસ વિદ્યાલય મોરબીની બાળાઓને રસ ગરબે રમાડવામાં આવી હતી.

- text

મોરબીના વાવડી રોડ રાધાપાકઁ આયોજીત ગરબીમાં દર વર્ષે વિકાસ વિદ્યાલની બાળાઓને ખાસ આમન્ત્રણ પાઠવી પાંચમા નોરતે બાળાઓને રાસ રમાડવામાં આવે છે. જેમાં ગઈકાલે વિકાસ વિદ્યાલયની બાળાઓ ખાસ મહેમાન બની હતી અને ગરબે ઘૂમી હતી બાદમાં ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી.

- text