મોરબી પોલીસલાઈન ગરબીમાં આવતીકાલે મયુરનગર ગામની રાસ મંડળીની રમઝટ

મોરબી : નવદુર્ગા ગરબી મંડળ, મોરબી તાલુકા પોલીસ લાઈન દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં આવતીકાલે તા.૧૪-૧૦-૨૦૧૮ ના રોજ રાત્રે ૧૦-૩૦ વાગ્યે મયુરનગર ગામની રાસ મંડળી રમઝટ બોલાવશે જેથી ભવિકજનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.