સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષામાં ટંકારા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવતો મિહિર ભાગીયા

- text


ટંકારા : તાજેતરમાં લેવામાં આવેલી સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષામાં સમગ્ર ટંકારા તાલુકામાં ભાગીયા મિહિર ચેતનભાઈ નામનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવ્યો છે.

શિક્ષણબોર્ડ દ્વારા લેવામાં આવેલી સેકન્ડરી સ્કોલરશીપ પરીક્ષામાં પ્રથમ નંબર સાથે ભાગીયા મિહિર ચતેનભાઈ ઉત્તીર્ણ થયા છે,
સેકન્ડરી સ્કૂલમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સ્કોલરશીપ આપવા માટે લેવાતી પરીક્ષામા ટંકારા નવજ્યોત અને સરદાર સ્કૂલમા અભ્યાસ કરતા ભાગીયા મિહિર પ્રથમ નંબર મેળવ્યો છે જે બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.]

- text

- text