મોરબીના જોધપર પાસે અજાણ્યા શખ્સનો કોહવાયેલ મૃતદેહ મળયો

- text


મોરબી : મળતી વિગત અનુસાર મોરબી તાલુકા પોલીસ ભથકે આજે બપોરે રફાળેશ્વર ભરવાડવાસ મા રહેતા ખોડા જગા પાંચીયા એ તાલુકા પોલીસ મથકે ફોન કરી જોધપર બોર્ઙીંગ પાછળ ના ભાગ મા મકનસર વીડી વિસ્તારમા  અજાણ્યા શખ્સ નો મૃતદેહ પડયો હોવાની જાણ કરતા તાલુકા પોલીસ મથક નો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોચી તપાસ કરતા આશરે 30 થી 35 વર્ષ ના યુવાન નો મૃતદેહ હોવાનુ પ્રાથમીક તપાસ મા બહાર આવ્યુ હતુ જેમા આ મૃતદેહ કોહવાયેલ હાલત મા હોય પી.એમ.અર્થે રાજકોટ ખસેઙી અજાણ્યા યુવક ની ભાળ મેળવવા ની તજવીજ તાલુકા પોલીસ મથકના એચ.એમ.મકવાણા એ હાથ ધરી છે. જેમા મોત નુ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

 

- text