મોરબી જિલ્લામાં ભાજપના નિરક્ષકોની યાદી જાહેર

- text


વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારો પસંદ કરવા જિલ્લાવાઇઝ નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે જે અંતર્ગત મોરબી જિલ્લામાં
નીતિન ભારદ્વાજ,નિમુબહેન કામલિયા અને રમેશ મુંગરાને જવાબદારી સોંપવામાં આવી છે.

- text

હવે ભારતીય જનતા પક્ષ દ્વારા જિલ્લા વાઈઝ નિરીક્ષકોને મોકલી સેન્સ પ્રક્રિયા હાથ ધરી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- text