માળીયા(મી) : મોટીબરાર ખાતે પદયાત્રી સેવા કેમ્પ

- text


માળીયા(મી) : માળીયા મિયાણાના મોટી બરાર ખાતે મોમાઈ મંડળ અખિયાણી પરિવાર દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરાયું છે.

મોટીબરારના અખિયાણી પરિવાર અને મોમાઈ મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અહીં પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજવામાં આવે છે જેમાં આ વર્ષે પણ નવલા નોરતામાં ઓન પદયાત્રિકો માટે સેવાકેમ્પનું આયોજન કરાયું છે. આ સેવા કેમ્પમાં પદયાત્રિકો માટે ચા,નાસ્તો,ભોજન તેમજ દવાની સુવિધા ઉપલબ્ધ છે. કેમ્પનું સંચાલન મુનાભાઈ ભુવા,રમેશભાઈ,ગણેશભાઈ તેમજ મોટી બરાર ગામના યુવાનો હોંશભેર સેવકાર્યમાં જોડાય છે.

- text

- text