હળવદ : સર્કિટ હાઉસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

- text


હળવદ : હળવદના સર્કિટ હાઉસમાં આજે આગની ઘટનાથી થોડીવાર દોડધામ મચી ગઇ હતી. જોકે આગની ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે તાત્કાલિક પી.જી.વી.સી.એલ, નગરપાલિકા, હળવદ એ.પી.એમ.સી નો સ્ટાફ દોડી ગયો હતો અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ આગ કાબુમાં આવી જતા કોઈ જ જાન-માલ સમાનને કોઈ ખાસ નુકસાન થયું નથી. આગ શોર્ટ સર્કિટથી લાગી હતી.

- text

- text