ત્રાજપર ખારી પાસે દારૂની અને બીયરના 49 બોટલ સાથે એક આરોપી ઝડપાયો

- text


મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન ત્રાજપર ખારી પાસે બે યુવાન શંકાસ્પદ જણાતા તેની પૂછપરછ કરતા તેની પાસે થી ૧૧ વિદેશી દારૂની બોટલ અને ૩૮ બીયરના ટીન સાથે  સુનીલ લાભુભાઈ સારલા (ઉ.૧૯) ને ઝડપી પડ્યો હતો જયારે બીજો આરોપી મોમજીભાઈ નાથાભાઈ કોળી  ફરાર  થઇ ગયો હતો. જેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેસનમાં બી ડીવીજનના જમાદાર ચેતનભાઈ એ નોંધાવી  છે. 

- text