મોરબી : ભાજપ મહિલા મોરચાની બહેનો બુથ વિસ્તારકમાં જોડાઈ

- text


મોરબી જિલ્લા મહિલા મોરચાની બહેનો મોરબી શહેરના બુથમાં વિસ્તારક તરીકે જોડાઈ હતી. જેમાં મહિલા મોરચાની બહેનોએ વોર્ડના ભૂલકાઓને રંગપૂરણી, વન મિનિટની વિવિધ ગેમ રમાડીને બાળકોને વેકેશનમાં આનંદ કરાવ્યો હતો. આ ઉપરાંત મહિલા મોરચાની બહેનોએ બાળકોની માતાઓને સરકાર દ્વારા આયોજીત મહિલાઓ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.⁠⁠⁠⁠

- text

- text