વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે ગૌ કથા અને વક્તવ્ય

વાંકાનેર : ગાયત્રી શક્તિ પીઠમાં તા. ૨૭ ના શનિવારની રાત્રીના ૯ થી ૧૧ વાગ્યા સુધી માનવ જીવનના કલ્યાણ અર્થે પૃથ્વી પર અવતરેલ ગૌ માતા અને તેના પંચગવ્ય નું મહત્વ વિષય પર આધારિત વ્યક્તવ્ય આયુર્વેદાચાર્ય હિતેશભાઈ જાની દ્વારા રજુ કરવામાં આવનાર હોય વાંકાનેર શહેર અને પંથકની ગૌ પ્રેમી જનતાને આ વ્યક્તવનો લાભ લેવા ગાયત્રી પરીવાર દ્વારા અનુરોધ અને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.