હળવદ : મોરારીબાપુએ ખેડુતો ને ઓર્ગેનિક ખાતર વાપરવાનો અનુરોઘ કર્યો

હળવદ : સુપિદઘ હાસયકલાકાર હકાભા ગઢવી ના ઘરે તાજેતરમાં આવેલા મોરારીબાપુએ હળવદના જાણીતા  ઓર્ગેનિક એગ્રો વાળા અરુણભાઈ પટેલ(બેનજો માસટર) અને રમેશભાઈ દલવાડી ને ત્યાં પણ પરમ પુજય મૌરારીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુએ જાણીતા ઓર્ગેનિક એગ્રો વાળા અરુણભાઈ પટેલ(બેનજો માસટર) દ્વારા શરૂ કરાયેલી નવી ઓર્ગેનિક એગ્રોની દુકાનનું ઓપનીગ કર્યું હતું. મોરારીબાપુએ ખેડુતો ને ઓર્ગેનિક ખાતર વાપરવાનો અનુરોઘ કર્યો હતો અને હાજર લોકો ને આશીર્વચન પાઠવયા હતા.