રાજકોટની યુવતીનો મોરબી સાસરિયાએ કરિયાવર ઓળવી લીધાની ફરિયાદ

મોરબી : રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી રેખાબેન પરમાર (ઉ.૨૫) નામની યુવતીએ મોરબી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતીકે, તે અગાઉ મોરબીમાં સાસરે રહેતી હતી ત્યારે...

મોરબી : ૧૬ જૂને વોર્ડ નં ૮,૯ અને ૧૨ માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન

મોરબી નગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા તેમજ સરકારશ્રીની યોજનાના લાભ અને સહાયતા માટે તા.૧૬ જૂનના રોજ...

મોરબી : જીલ્લાભરમાં ટ્રાફિકપોલીસની તવાઈ : જાણો ક્યાંક્યાં થઈ ટ્રાફિકભંગ ફરિયાદ

મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં ટ્રાફિક પોલીસે અકારા મિજાજ સાથે ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે હેતુસર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી...

મોરબી : ૩૦ જુન સુધી જિલ્લામાં હથીયારબંધી અને મંજુરી વિના ચાર કરતા વધુ વ્યકિતઓને...

વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામા અમલમાં મૂકયા મોરબી : ચાલુ માસમાં મોરબી જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા...

મોરબી : નગરપાલિકા તંત્ર એક્સનમાં : રસ્તા અને નાલાઓની સફાઈ શરુ કરાઈ

ઉપપ્રમુખ ભરત જારીયાએ ચાર્જ સંભાળતાની સાથે તંત્રને કામે લગાડ્યું મોરબી નગરપાલિકાનાં પ્રમુખ ભરતભાઈ જરીયાએ ચાર્જ સંભાળતાની સાથે પાલિકા તંત્ર ખડેપગે થઈ એક્શનમાં આવી ગયું છે....

મોરબી : ફાયરસ્ટેશન શોભના ગાંઠિયા સમાન

આગ દુર્ઘટના સમયે રાજકોટ પર આધાર ક્યાં સુધી⁠ : મોરબી સિરા.એસો.નો યક્ષ પ્રશ્ન⁠⁠⁠ ⁠મોરબીમાં અતિ આધુનિક ફાયરબ્રિગેડની અત્યંત જરૂર વર્ષોથી જણાતી હતી. આ વિશે સૌ...

હળવદ : દિવ્યાંગ સમૂહલગ્નમાં ૧૧ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા

ચલો બસાયે ઘર દિવ્યાંગો કા.. નવજીવન વિકલાંગ સેવાશ્રયનું ભવ્ય આયોજન હળવદમાં નવજીવન સેવા ટ્રસ્ટ દ્વારા સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ચલો બસાયે ઘર દિવ્યાંગો કા...

મોરબી નજીક હાઈવે પર કારખાનામાં લાગેલી આગ 11 કલાકે કાબુમાં આવી

મોરબી જિલ્લો હોવા છતાં આગની દુર્ઘટનામાં રાજકોટ પર મદાર રાખવો પડે છે મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર ટિબડીના પાટિયાથી આગળ પાટીદાર ટાઉનશીપ પાછળના...

મોરબી નજીક હાઈવે પર કારખાનામાં ભયાનક આગ લાગી : રાજકોટથી ફાયર બોલાવાયા

નેશનલ હાઈવે પર પાટીદાર ટાઉનશીપ પાછળ ફેબ્રિકેશનના યુનિટમાં આગ લાગી મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર ટિબડીના પાટિયાથી આગળ પાટીદાર ટાઉનશીપ પાછળના ભાગે આવેલા...

મોરબી : જિલ્લા પંચાયતની કારોબારી મળી : ૨૯૮ એકર જમીન બીનખેતી કરાઈ

હવેથી દર માસે ઓપન કારોબારી મળવાનો ઠરાવ કરાયો : દર માસે કારોબારી મળશે : ચાલુ માસે યોજનાઓનાં લાભાર્થીને લાભ આપવા અધિકારીઓને તાકીદ મોરબી જિલ્લા પંચાયતની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...