મોરબીના બરવાળા નજીક ટ્રક પાછળ બાઇક અથડાતા યુવકનું મોત

મોરબી : મોરબીના બરવાળા ગામ નજીક રોડ પર પાર્ક થયેલા ટ્રક પાછળ બાઈક અથડાતા બાઈકચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત...

અમરસરમાં મોટરસાયકલ ચાલકે હડફેટે લેતા યુવતીને ઇજા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે મોટરસાયકલ ચાલકે રાહદારી યુવતીને હડફેટે લઈ ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમરસર ગામમાં રહેતા કરીનાબેન હુસેનભાઈ અલારખાભાઈ બાંભણીયા...

મોરબીમાં ધોળે દિ’એ બાઇકની ઉઠાંતરી, ઘટના સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબીમાં ધોળે દિવસે એક શખ્સે બાઇકની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં લાતી પ્લોટ-7માં ગલીમાં...

મોરબીઃ પરશુરામ પોટરી ફિડરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે ગુરુવારે વીજ કાપ રહેશે

  મોરબીઃ મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ તારીખ 19 જાન્યુઆરીના રોજ પરશુરામ પોટરી ફીડરના કેટલાક વિસ્તારોમાં સવારે 7.30 વાગ્યા થી સાંજે 3-30 વાગ્યા સુધી વીજપુરવઠો...

ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણીને લઈને ભાજપમાં બળવો!

પ્રમુખ સ્થાનેથી જે નામ નક્કી થયું તેને એક જ મત મળ્યો, પૂર્વ પ્રમુખે બહુમતીના જોરે પોતાની સમિતિ રચી નાખી ટંકારા : ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય...

મોરબી : રાજપર ગામે મોડી રાત્રે પાણીના કારખાનામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

પાણીના કારખાનામાં કંઈ હાથ ન લાગતા છોટા હાથીમાંથી ટેપ કાઢી એક બાઈક હંકારી ગયા : બે તસ્કરો સી.સી.ટીવીમાં કેદ મોરબી : મોરબીના રાજપર ગામે ગત...

હળવદમાં અપહરણના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો

રાજકોટ રેન્જની ટીમે પૂર્વ માહિતીના આરોપીને ઝડપી લીધો હળવદ : સગીર વયની બાળાનું બદકામ કરવાના ઇરાદે સવા વર્ષ પહેલાં અપહરણ કરી જનાર નાસતા ફરતા આરોપીને...

કોરોનાકાળના બોર્ડની પરીક્ષા માટે સજ્જ કઇ રીતે રહેવું? : કાલે સંજય રાવલનો ઓનલાઇન વેબીનાર

ભારતના પ્રતિષ્ઠિત CA, CS, CMAના કોચિંગ કલાસીસ જે.કે.શાહ ભવ્ય આયોજન : કોઈ પણ વિદ્યાર્થી કે વાલી વિનામૂલ્યે જોડાઈ શકશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ધો. 12...

મોરબીના રંગપર નજીક સિરામીક ફેકટરીના સાયલોમાં પડી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેક્ષોપ્લસ સિરામિક ફેકટરીમાં નાનસિંગ ભલાભાઈ અમલીયાર ઉ.૨૭ નામનો યુવાન અકસ્માતે માટીના સાયલોમાં પડી જતા ગંભીર ઇજાઓ...

સેપક ટકરાવ સ્પર્ધામાં મોરબી જિલ્લાના ખેલાડીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : રાષ્ટ્રીય કક્ષાની સેપક ટકરાવ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સબ જુનિયર ભાઈઓ તથા બહેનોની સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીએ સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...