મોરબીના રંગપર નજીક સિરામીક ફેકટરીના સાયલોમાં પડી જતા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેક્ષોપ્લસ સિરામિક ફેકટરીમાં નાનસિંગ ભલાભાઈ અમલીયાર ઉ.૨૭ નામનો યુવાન અકસ્માતે માટીના સાયલોમાં પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

- text