કાંતિપૂરમાં ભારે પવનથી હિલોળા લેતું વૃક્ષ નમી ગયું

મોરબી : મોરબીમાં ભારે પવનની આંધીએ અનેક વૃક્ષોનો સોથ બોલાવી દીધો છે ત્યારે મોરબી નજીક આવેલ કાંતિપુર ગામે પીપળનું મસમોટું વર્ષો જૂનો વૃક્ષ ભારે...

બંધુનગર પાસે સેનેટરીવેર્સના કારખાનાનો શેડ ધરાશાઈ

સોલિટેર સેનેટરીવેર્સ પ્રા.લી. કારખાનાનો માટી ખાતાનો શેડ પડી ગયો https://youtu.be/RnVsts1gG5M મોરબી : મોરબીમાં 16 તારીખે વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ભારે પવનની સાથે સતત...

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી લૂંટાવદર સુધી વીજ થાંભલાઓ કડડભૂસ

ભારે પવનમાં એક સાથે અનેક થાંભલાઓ ધરાશયી, ખાખરાળા પાસે પણ થાંભલા પડ્યા  મોરબી : વાવાઝોડા બીપરજોયે અત્યાર સુધીમાં સૌથી વધુ નુકશાન વીજ તંત્રને પહોચાડ્યું હોવાનું...

મોરબી શ્રીહરિ યુવા જ્યોત દ્વારા 1800 ફૂડ પેકેટ અપાયા

મોરબી : બિપરજોય વાવાઝોડાનો ભોગ બનેલા અનેક લોકોને ફૂડ પેકેટ અપાઈ રહ્યા છે, ત્યારે મોરબીના શ્રીહરિ યુવા જ્યોત દ્વારા 1800 ફૂટ પેકેટ મોરબી કલેક્ટર...

સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ

મોરબી : વાવાઝોડાની અસર હેઠળ મોરબી શહેર અને જિલ્લામાં અવિરત મેઘ સવારી ચાલુ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 12 વાગ્યા સુધીમાં...

ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાઈ થતા મોટી બરારનો રસ્તો બંધ

મોરબી : મોરબી માળીયા પંથકમાં ભારે પવનની આંધી અને ભારે વરસાદથી ઠેરઠેર ખાનાખરાબી થઈ છે. ત્યારે ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાઈ થતા...

ભારે પવનની આંધીથી વિરપર નવયુગ સંકુલમાં વૃક્ષ ધરાશાયી

મોરબી : મોરબીમાં ભારે પવનની આંધી અને અંધાધૂંધ વરસાદને કારણે ઠેરઠેર ખાનાખરાબી થઈ છે. જેમાં ભારે પવનથી વૃક્ષોને મોટું નુકસાન થયુ છે. જેમાં મોરબીના...

વાવાઝોડું નબળું પડ્યું, સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે

મોરબી : કચ્છના જખૌ બંદર નજીક લેન્ડફોલ કરનાર વાવઝોડુ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય...

વાવડી રોડ ઉપર વૃક્ષ પડતા વિજપોલ નમી ગયો

મોરબી : મોરબીમાં ભારે પવનની આંધી અને વરસાદને પગલે ઠેરઠેર વૃક્ષોનો સોથ વળી ગયો છે. જેમાં મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરની બાજુમાં વાવઝોડાની અસર...

કરણી સેના દ્વારા રણકાંઠાના અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રેથી ભારે પવનની આંધી સાથે વરસાદ પડી રહ્યો છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમા લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાથી મોરબી કરણી સેનાના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

રાજ્યના 41 તાલુકાઓમાં વરસાદ પડ્યો, વીજળી પડવાથી 2ના મોત

પવનને કારણે 249 ગામોમાં વીજ પૂરવઠાને અસર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી દરેક જિલ્લાની તાત્કાલિક સમીક્ષા હાથ ધરાઈ   મોરબી : આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ...

મોરબીના રણછોડનગરમાં મંડપ સર્વિસના શેડના પતરા તૂટ્યા

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાના કારણે વૃક્ષો અને કારખાનાઓના શેડને નુકસાન થયું છે. તેવામાં સાંજના સમયે ભારે પવનથી એક મંડપ સર્વિસના શેડ પણ નુકસાન...

મોરબીના વાવડી રોડ ઉપર ખાણી-પીણીની કેબિન ઊંઘી વળી ગઈ 

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડાએ અનેક સ્થળોએ નુકસાની કરી છે. વાવડી રોડ ઉપર ખાણી-પીણીની એક કેબિન ભારે પવનના કારણે ઊંઘી પડી ગઈ...

મોરબીમાં અડધો કલાકમાં એક ઇંચ, વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ

મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં...