મોરબી જીઆઇડીસી નાકા પાસેથી બળવંત દારૂની બાટલી સાથે પકડાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ જીઆઇડીસીના નાકા પાસેથી કબીર ટેકરી શેરી નંબર 7મા રહેતા બળવંત ગોવિંદભાઇ ચાવડા નામના યુવાનને વિદેશી...

મોરબીના લાલપર નજીક જમ્યા બાદ શ્રમિક મોતની નિંદ્રામા પોઢી ગયો

મોરબી : મોરબીના લાલપર નજીક ડેલ્ટા સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સાના કિશોરચંદ્ર હરિભાઈ હંસદા ઉ.30 રાત્રે જમીને સુતા બાદ મોતની નિંદ્રામા પોઢી જતા...

મોરબીના પીપળી ગામે વીજ શોક લાગતા પરિણીતાનું મૃત્યુ

મોરબી : મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટીમાંઆ રહેતા મમતાદેવી રામનારાયણ સૂર્યવંશી ઉ.26 નામના મહિલાને તેમના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે...

મોરબી જુના બસસ્ટેન્ડ પાછળથી વરલી ભક્ત ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના બસસ્ટેન્ડ પાછળની શેરીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઓસમાણ મામદભાઈ વાઘેર નામના શખ્સને રોકડા...

મોરબીના જેતપરમાં 38.24 લાખની રેતીની ખનીજ ચોરી મામલે ફોજદારી ફરિયાદ નોંધાઇ

ઘોડાધ્રોઇ નદીમાં ગેરકાયદે ખનન મામલે ખનીજ માફિયાએ દંડ ન ભરતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઈ મોરબી : ગત માર્ચ માસમાં મોરબી ખાણ ખનીજ...

રોક શકો તો રોક લો : લાલપર નજીક હાઇવે ઉપર ફરી ધૂળના ઢગલા ઠલવાયા 

મોરબી : મોરબીના લાલપર નજીક હાઇવે ઉપર અમુક તત્વો તંત્રને જાણે પડકાર ફેંકી રહ્યા હોય તેમ ધૂળના ઢગલા ઠાલવી ગયા છે. ત્યારે અત્યાર સુધી...

મોરબીમાં વાવાઝોડા દરમિયાન ફાયર બ્રિગેડને 145 ફરિયાદો મળી, ટિમો સતત દોડતી રહી

વાવાઝોડાની સ્થિતિમાં પાલિકાની તમામ ટિમો બચાવ કામગીરીમાં સતત સક્રિય રહી  મોરબી : મોરબી જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહીને મુજબ મોરબી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિને પહોચી...

હવે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની તક ઘરઆંગણે : P.G. પટેલ કોલેજમાં BJMCનો કોર્ષ શરૂ

સૌરાષ્ટ્ર યુનવર્સિટી માન્ય પત્રકારત્વનો એક વર્ષનો કોર્સ : P.G પટેલ કૉલેજના BJMCના હેડ અને માર્ગદર્શક તરીકેની જવાબદારી મોરબી અપડેટના સુપ્રીમો અને સિનિયર પત્રકાર દિલીપ...

મોરબીના મહેન્દ્રનગર પાસેની સોસાયટીમાં પાણી ભરાયા

પાણી અને ગટરની સુવિધાઓ મુદ્દે ગ્રામ પંચાયત અને સોસાયટીના બિલ્ડર ઉડાવ જવાબ આપતા હોવાની રહીશોની ફરિયાદ મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસેની સોસાયટીમાં પાણી ભરાયા છે....

આફત વચ્ચે આનંદોત્સવ : વાવાઝોડા દરમિયાન ટંકારામાં 10 સગર્ભા માતાઓની સફળ પ્રસુતિ 

સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ખડેપગે રહી સગર્ભા માતાઓની તમામ પ્રકારની તકેદારી રાખી ટંકારા : ટંકારા તાલુકામાં વાવાઝોડાની આફત વચ્ચે પણ જાણે આનંદોત્સવ છવાઈ ગયો હોય...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી શહેરમાં પણ વરસાદ શરૂ : અમુક વિસ્તારોમાં વીજળી ગુલ

મોરબી : મોરબીમાં આજે ગુરેવારે બપોરે ફરીથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ જાણે ચોમાસુ આવી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. સામાકાંઠે વરસાદ શરૂ થયા...

મોરબીમાં કાલ 16મીથી દરબારગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

  આજે 4-30 કલાકે યોજાશે ભવ્ય પોથીયાત્રા મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17...

મોરબીના બગથળા ગામે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ

મોરબી : આજરોજ 16 મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય બગથળા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા)ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં...

મોરબીમાં ફરી વાતાવરણ પલ્ટો : ભારે પવન આંધી વચ્ચે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ

મોરબી : મોરબી મંગળવારે ભારે પવન સાથે વરસાદ પડ્યા બાદ ફરીથી મોરબીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે 2.30 વાગ્યા બાદ અચાનક જ વાદળછાયા વાતાવરણની...