- text
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ જીઆઇડીસીના નાકા પાસેથી કબીર ટેકરી શેરી નંબર 7મા રહેતા બળવંત ગોવિંદભાઇ ચાવડા નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 તેમજ રૂ.50 હજારની કિંમતના બાઈક સહિત કુલ રૂ.50,375ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
- text
- text