સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ

- text


મોરબી : વાવાઝોડાની અસર હેઠળ મોરબી શહેર અને જિલ્લામાં અવિરત મેઘ સવારી ચાલુ રહી છે. આજે સવારે 10 વાગ્યાથી લઈ બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 11 મીમી, માળીયામા 2 મીમી, ટંકારામા 5 મીમી, વાંકાનેરમાં 7 મીમી અને હળવદમા 5 મીમી વરસાદ વરસ્યો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમ મોરબીના આંકડા જણાવી રહ્યા છે.

- text

- text