કાંતિપૂરમાં ભારે પવનથી હિલોળા લેતું વૃક્ષ નમી ગયું

- text


મોરબી : મોરબીમાં ભારે પવનની આંધીએ અનેક વૃક્ષોનો સોથ બોલાવી દીધો છે ત્યારે મોરબી નજીક આવેલ કાંતિપુર ગામે પીપળનું મસમોટું વર્ષો જૂનો વૃક્ષ ભારે પવનની આંધીમાં હિલોળે ચડે છે અને ભારે પવનની આંધીને કારણે વૃક્ષ હિલોળે લઈને એકબાજુ નમી પડ્યું હતું. જેમાં લોકોને વૃક્ષની આવી હાલત જોઈને આ વૃક્ષ પડી જશે તેવી ભીતિ હતી. પણ આ મસમોટું વૃદ્ધ ભારે પવનમાં એકબાજુ ઝૂકી ગયું હતું. પણ પડ્યું ન હતું.

- text

- text