જાત મહેનત ઝીંદાબાદ ! મોરબીમાં ટીઆરબી જવાને ટ્રાફિકમાં અડચણરૂપ ખાડો પૂર્યો

- text


મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ મુખ્યમાર્ગો ઉપર વાહન ચાલકો માટે જોખમી ખાડા જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના સામાકાઠા વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફિસ પાસેની રેલવે ફાટક પાસે પડેલા વાહન ચાલકો માટે જોખમી એવા ખાડાને ટીઆરબી જવાન ભરતભાઈ ગોવિંદભાઈ સોલંકી દ્વારા જાત મહેનતથી બુરીને પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી હતી.

- text

- text