વાંકાનેરમાં અવેડે પાણી ભરવા ગયેલા યુવતી ઉપર હુમલો 

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના ખંભારાપરામાં રહેતા ડાલીબેન લક્ષ્મણભાઇ ફાંગલીયા ઉ.21 નામની યુવતી પોતાના ઘર નજીક આવેલ અવેડામાં પીવાનું પાણી ભરવા જતા અગાઉ યુવતીના ભાઈ સાથે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આરોપી તેજાભાઈ જીવણભાઈ ગમારા નામના શખ્સે પાઇપ વડે હુમલો કરી ડાલીબેનને જેમ ફાવે તેમ ગાળો આપી પાઇપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text