Mr. Beans પીઝામાં સ્પે. ઓફર : માત્ર રૂ.259માં ઇટાલિયન મિલ

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 259માં અનલિમિટેડ ઇટાલિયન મિલ મળશે. આ ઓફર માત્ર 20 એપ્રિલ સુધી જ માન્ય રહેશે. ઓફર પાર્સલ ઉપર લાગુ નહિ પડે. તો આજે જ ટેસ્ટી ફૂડ માણવા પધારો.


મેનુ

2 જાતના હોટ સૂપ
●20 જાતના કોલ્ડ સલાડ
●8 જાતના હોટ સલાડ
●ચીઝ ગાર્લીક બ્રેડ
●સુપ્રીમ ગાર્લીક બ્રેડ
●4 જાતના પીઝા ( સેવન ચીઝ પણ)
●અનલિમિટેડ કોલ્ડડ્રિન્ક
●બ્રાઉની વીથ આઈસ્ક્રીમ (સિંગલ સર્વ)


Mr. Beans પીઝા
કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી,
રવાપર રોડ, મોરબી
મો.નં.9313156722