જય શ્રી રામ : અવધ TVSમાં રામનવમીની ધમાકેદાર ઓફર્સ

કોઈ પણ ટુ-વ્હીલર માત્ર રૂ.9999ના ડાઉન પેમેન્ટ ઉપર અથવા 7.99 ટકા વ્યાજદર આ બેમાંથી કોઈ એક ઓફરનો લાભ લઇ શકાશે : રૂ. 2500નું એકચેન્જ બોનસ અલગથી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVS લઈને આવ્યું છે રામનવમી ધમાકા ઓફર્સ. આ ઓફર્સ મર્યાદિત સમય માટે જ હોય, તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર ખરીદવા પધારો અને મેળવો ફાયદા હી ફાયદા.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં રામનવમીના પર્વને લઈને ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં જુપીટર 125 તદ્દન ઓછી કિંમતે અને ઓછા ડાઉન પેમેન્ટમાં મળશે. તેની એક્સ શો રૂમ કિંમત રૂ.81311થી શરૂ થશે.

અહી ઓફર્સમાં 7.99 ટકા વ્યાજદર અથવા રૂ.9999 ડાઉન પેમેન્ટ આ બેમાંથી કોઈ એક ઓફરનો લાભ લઇ શકાશે. આ ઉપરાંત અલગથી રૂ.2500નું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.


અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં. 8849602098
મો.નં. 8401468276