VACANCY : Arttile LLPમાં 9 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલ ખ્યાતનામ Arttile LLPમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા યાદીમાં જણાવાયુ છે.


● એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 2
● એક્સપોર્ટ માર્કેટિંગ કો-ઓર્ડિનેટર -2
● એક્સપોર્ટ ટેલિકોલર- 1
● ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2
● ડોમેસ્ટિક માર્કેટિંગ કો-ઓર્ડિનેટર -2

Arttile LLP
મોરબી- જેતપર રોડ,
પ્લેટિનમ સિરામિક પ્રા.લિ.
નર્મદા કેનાલ પાસે, શાપર
જીત ભાટિયા
મો.નં.7623923258