હળવદ હાઇવે ઉપર કાર હડફેટે આધેડ ઇજાગ્રસ્ત

- text


હળવદ : માળીયા – હળવદ હાઇવે ઉપર રખાદાદાના મંદિર નજીક જીજે – 19 – એએમ – 4747 નંબરના કાર ચાલકે ફરિયાદી નવઘણભાઈ ધીરજભાઈ પંસારા રહે. માનસર ગામ વાળાના પિતા ધીરજભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી કાર લઈને નાસી છુટતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text